$XeOF_2$ માં ઝેનોન $(Xe)$ ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને સંકરણ જણાવો.

  • A
    $1, sp^3$
  • B
    $1, dsp^2$
  • C
    $3, dsp^3$
  • D
    $2, sp^3d$

Explore More

Similar Questions

નીચેના સંયોજનમાં અનુક્રમે કેટલા $sp^2$ અને $sp$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ હાજર છે?

$pent-1-en-4-yne$ માં ડાબેથી જમણે પાંચ કાર્બન પરમાણુઓ પરના સંકરણના પ્રકારો કયા છે?

નીચે આપેલા અણુમાં,કાર્બન પરમાણુઓ $a, b$ અને $c$ નું સંકરણ અનુક્રમે નક્કી કરો:

ત્રિ-પરમાણ્વીય અણુઓ/આયનો $BeCl_2, N_3^{-}, N_2O, NO_2^{+}, O_3, SCl_2, ICl_2^{-}, I_3^{-}$ અને $XeF_2$ માંથી,એવા રેખીય અણુઓ/આયનોની કુલ સંખ્યા કેટલી છે જેમાં મધ્યસ્થ પરમાણુના સંકરણમાં $d$-કક્ષકનો ફાળો નથી?
[પરમાણુ ક્રમાંક: $S=16, Cl=17, I=53$ અને $Xe=54$ ]

$CH_2Cl-CH_2Cl$ માં કાર્બન માટે સંકરણનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo