${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $175, 104$ અને $71$
  • B
    $71, 104$ અને $71$
  • C
    $104, 71$ અને $71$
  • D
    $71, 71$ અને $104$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ છે?

કુદરતી રીતે મળી આવતા કાર્બનમાં હાજર કાર્બનના બે સ્થાયી સમસ્થાનિકો કયા છે?

અભિવ્યક્તિ $Ze$ શું દર્શાવે છે?

પ્રોટોનનો વિશિષ્ટ વીજભાર $9.6 \times 10^7 \ C \ kg^{-1}$ છે,તો $\alpha$-કણ માટે તે કેટલો હશે?

નીચેના ન્યુક્લીયસમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન છે?
$_{6}^{13}C, _{8}^{16}O, _{12}^{24}Mg, _{26}^{56}Fe, _{38}^{88}Sr$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo