એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $1000$ છે અને સેકન્ડરી ગૂંચળામાં $3000$ છે. જો પ્રાયમરી ગૂંચળાને $80 \ V$ a.c. આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળાના પ્રતિ આંટા દીઠ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

  • A
    $0.02$
  • B
    $0.04$
  • C
    $0.08$
  • D
    $0.16$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે,જે $10\, \Omega$ ના લોડ સાથે જોડાયેલ છે. જ્યારે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $50\, V$ હોય,ત્યારે પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ શોધો. ($A$ માં)

એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક વોલ્ટેજ $E_{p} = 1000 \, V$ અને પ્રાથમિક પ્રવાહ $I_{p} = 50 \, A$ છે. જો ગૌણ વોલ્ટેજ $220 \, V$ હોય અને તે $80$ ઘરોને પાવર પૂરો પાડતું હોય,તો ગૌણ પરિપથનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

આપેલ સર્કિટ માટે,વપરાયેલ ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે જણાવો:

એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં $120$ આંટા છે અને તે $5 \text{ A}$ પ્રવાહ વહન કરે છે. ઇનપુટ પાવર $1 \text{ kW}$ છે. $560 \text{ V}$ આઉટપુટ મેળવવા માટે, સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હશે?

આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટના સંદર્ભમાં આઉટપુટમાં કઈ રાશિ બદલાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo