અંતરાલ $[0, 5\pi]$ માં સમીકરણ $3\sin^2x - 7\sin x + 2 = 0$ નું સમાધાન કરતા $x$ ના મૂલ્યોની સંખ્યા કેટલી છે?

  • A
    $0$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $\alpha + \beta = \frac{\pi}{2}$ અને $\beta + \gamma = \alpha$ હોય,તો $\tan \alpha$ ની કિંમત શું થાય?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

એક કણ મધ્યમાન સ્થાન $O$ થી $A/2$ અંતરે આવેલા બિંદુ $P$ થી શરૂઆત કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાબી તરફ ગતિ કરે છે. જો $O$ ની આસપાસ થતા $SHM$ નો આવર્તકાળ $T$ અને કંપવિસ્તાર $A$ હોય,તો કણનું ગતિનું સમીકરણ શું હશે?

યંગનો ડબલ-સ્લિટ પ્રયોગ લીલા,લાલ અને વાદળી પ્રકાશનો ઉપયોગ કરીને એક સમયે એક રંગ સાથે કરવામાં આવે છે. નોંધાયેલ ફ્રિન્જની પહોળાઈ અનુક્રમે $\beta_G, \beta_R$ અને $\beta_B$ છે. તો:

જ્યારે એકવર્ણી પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2\, m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ અનુક્રમે $0.6\, V$ અને $18\, mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6\, m$ દૂર મૂકવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo