$n = 1, 2, 3, \ldots$ માટે સંખ્યાઓ $a_n = 6^n - 5n$ ને $25$ વડે ભાગતા મળતી શેષ:

  • A
    $9$
  • B
    $7$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાણીમાં અદ્રાવ્ય છે?

$4^o$ ના ખૂણાવાળા અને $1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન થાય. પ્રિઝમ $P_2$ નો ખૂણો .....$^o$ છે.

સાયલન્ટ હાર્ટ એટેક (silent heart attack) અંગે નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: આ પ્રકારના હાર્ટ એટેકમાં છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.
વિધાન $II$: આ પ્રકારના હાર્ટ એટેકમાં,સામાન્ય રીતે વ્યક્તિમાં ખૂબ જ હળવા લક્ષણો જોવા મળે છે અને તેથી તેને અવગણવામાં આવે છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આણ્વીય કક્ષક સિદ્ધાંત મુજબ,$O_2$ માં બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo