ઓલેફિન જેનું ઓઝોનોલિસિસ કરવાથી $CH_3CH_2CHO$ અને $CH_3CHO$ મળે છે,તે કયું છે?

  • A
    $1-$બ્યુટીન
  • B
    $2-$બ્યુટીન
  • C
    $1-$પેન્ટીન
  • D
    $2-$પેન્ટીન

Explore More

Similar Questions

જ્યારે સંયોજન $CH_3-C(CH_3)=CH-CH_3$ ની પ્રક્રિયા $NaIO_4$ ની હાજરીમાં $KMnO_4$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

પ્રોપીન સાથે હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

ઇથિલિન બ્રોમિન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

$HCl$ નું વિનાઇલ ક્લોરાઇડ $(CH_2=CHCl)$ માં ઉમેરણ કરવાથી $1, 1-$ડાયક્લોરોઇથેન $(CH_3-CHCl_2)$ મળે છે,જેનું કારણ છે:

આપેલી પ્રક્રિયામાં $x$ શું છે: $CH_3 - C \equiv CH$ $\xrightarrow{\text{Excess } HCl} (A)$ $\xrightarrow{H_2O/OH^{-}} (x)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo