જે પ્રકાશીય સક્રિયતા દર્શાવશે તે છે: $(en = \text{ethane-}1,2\text{-diamine})$

  • A
    $trans-[Co(en)_2Cl_2]^+$
  • B
    $cis-[Co(en)_2Cl_2]^+$
  • C
    $[Cr(en)_3]^{3+}$
  • D
    $trans-[Co(NH_3)_4Cl_2]^+$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન $2.82 \ BM$ ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

નીચેનામાંથી કયા આયનો પ્રકાશીય સક્રિય (optically active) છે?

નીચેનામાંથી કોનું ચુંબકીય વર્તનનું મૂલ્ય સૌથી ઓછું છે?

Difficult
View Solution

નાઈટ્રોપ્રસાઈડ આયનમાં,આયર્ન $Fe^{2+}$ તરીકે અને $NO$ એ $NO^{+}$ તરીકે અસ્તિત્વ ધરાવે છે,તેના બદલે $Fe^{3+}$ અને $NO$ તરીકે નહીં. આ આયનોના સ્વરૂપો કોની મદદથી સ્થાપિત થાય છે?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા (optical isomers) દર્શાવશે?
$I$. $\text{cis}-[Co(NH_3)_2(en)_2]^{3+}$
$II$. $\text{trans}-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
$III$. $[Rh(en)_3]^{3+}$
$IV$. $\text{cis}-[Ir(H_2O)_3Cl_3]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo