$4$ રેડિયલ અને $1$ એન્ગ્યુલર નોડ ધરાવતી કક્ષક કઈ છે?

  • A
    $5p_{y}$
  • B
    $6p_{z}$
  • C
    $4d_{xy}$
  • D
    $5d_{yz}$

Explore More

Similar Questions

આવર્ત-$4$ અને સમૂહ-$12$ માં રહેલા તત્વમાં ઉત્તેજિત અથવા ધરા અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

સોડિયમ $(Z = 11)$ ના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અથવા છેલ્લા ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

આર્ગોન $(Ar)$ પરમાણુને ધ્યાનમાં લો. આ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન માટે $m = 1$ થાય છે?

નીચેનામાંથી કયું વિધાન $FALSE$ (ખોટું) છે?

$-2$ વીજભાર ધરાવતા આયનની ઇલેક્ટ્રોન રચના $1s^2, 2s^2, 2p^6$ છે. આ આયન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo