જલીય આહાર શૃંખલામાં સજીવોનો ક્રમ કયો છે?

  • A
    બેક્ટેરિયા $\rightarrow$ સીલ $\rightarrow$ ડાયેટમ $\rightarrow$ માછલી $\rightarrow$ ક્રસ્ટેશિયા
  • B
    ક્રસ્ટેશિયા $\rightarrow$ સીલ $\rightarrow$ માછલી $\rightarrow$ પોલર બેર $\rightarrow$ ડાયેટમ
  • C
    પોલર બેર $\rightarrow$ ડાયેટમ $\rightarrow$ સીલ $\rightarrow$ ક્રસ્ટેશિયા
  • D
    ડાયેટમ $\rightarrow$ ક્રસ્ટેશિયા $\rightarrow$ માછલી $\rightarrow$ સીલ $\rightarrow$ બેક્ટેરિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા સજીવો તળાવના નિવસનતંત્રમાં વિઘટકો છે?
કેટલીક લીલ,ફૂગ,બેક્ટેરિયા,તરતી વનસ્પતિ,નિમગ્ન વનસ્પતિ,કશાધારીઓ.

તૃણાહારીઓને શું કહેવામાં આવે છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેક્ટેરિયા,ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

ઘાસના મેદાનના નિવસનતંત્રની આહાર શૃંખલામાં,સર્વોચ્ચ ઉપભોગીઓ કોણ છે?

માનવ-નિર્મિત નિવસનતંત્રના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo