સજીવો તેમના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે,આ પ્રક્રિયાને ....... કહેવામાં આવે છે.

  • A
    મર્યાદિત શ્રેણી
  • B
    સમસ્થિતિ (Homoeostasis)
  • C
    સ્થળવર્ણન (Topography)
  • D
    ડાયાપોઝ (Diapause)

Explore More

Similar Questions

હાથી કયા પ્રકારના નિવાસસ્થાન માટે અનુકૂલિત છે?

કાંગારુ ઉંદર જેવા રણપ્રદેશના પ્રાણીઓ વિશે નીચેના ચાર વિધાનો $(a-d)$ ધ્યાનમાં લો:
$(a)$ તેઓ ઘેરો રંગ ધરાવે છે,પ્રજનનનો દર ઊંચો છે અને ઘન મૂત્રનો ત્યાગ કરે છે.
$(b)$ તેઓ પાણી પીતા નથી,પાણી બચાવવા માટે ધીમા દરે શ્વાસ લે છે અને તેમનું શરીર જાડા વાળથી ઢંકાયેલું હોય છે.
$(c)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેમને પીવાના પાણીની જરૂર હોતી નથી.
$(d)$ તેઓ ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ કરતા નથી.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા બે વિધાનો સાચા છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી?

$Acacia$, $Prosopis$ અને $Capparis$ .......... સાથે સંકળાયેલા છે.

આંબાના વૃક્ષો ........ માં થતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo