$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજોમાં સૌથી વધુ વિદ્યુતઋણ તત્વના ઓક્સિડેશન આંક જણાવો.

  • A
    $0$ અને $-1$
  • B
    $-1$ અને $-2$
  • C
    $-2$ અને $0$
  • D
    $-2$ અને $+1$

Explore More

Similar Questions

સમૂહ $1$ ના તત્વ $(M)$ ના સંયોજન $(MO_2)$ નું જળવિભાજન થઈને $M^{+}$,$OH^{-}$,$X$ અને $Y$ બને છે. જ્યારે $X$ બેઝિક માધ્યમમાં $I_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજો $I^{-}$,પાણી અને $Y$ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું છે?

જ્યારે આલ્કલાઇન ફોર્માલ્ડિહાઇડ દ્રાવણને $H_2 O_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

$10$ volume $H_2O_2$ દ્રાવણની નોર્માલિટી (સામાન્યતા) ગણો.

$10 \, mL$ $H_2O_2$ દ્રાવણ $(d = 1 \, g/mL)$ ની $KI$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા $0.5 \, g$ આયોડિન મળે છે. $H_2O_2$ ની ટકાવારી શુદ્ધતા ગણો .............. $\%$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo