ઓઝોન સ્તર શેનું શોષણ કરે છે?

  • A
    ઇન્ફ્રારેડ કિરણો
  • B
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • C
    $X$-કિરણો
  • D
    $\gamma$-કિરણો

Explore More

Similar Questions

ગેમા કિરણો,$X$-કિરણો અને માઇક્રોવેવની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_r, \lambda_x$ અને $\lambda_m$ છે,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$3 \times 10^{-3} \, m$ થી $1 \, m$ સુધીની તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ કૃત્રિમ ઉપગ્રહ સંદેશાવ્યવહારમાં થાય છે. તો આ તરંગલંબાઈને અનુરૂપ આવૃત્તિનો ગાળો કેટલો હશે? (જ્યાં $c = 3 \times 10^8 \, m/s$)

$300 \,MHz$ થી $3000 \,MHz$ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો કયા બેન્ડમાં આવે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

હાઈડ્રોજનના બે નજીકના ઊર્જા સ્તરોમાંથી ઉત્સર્જિત $1057 \ MHz$ આવૃત્તિ ધરાવતું વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo