ભૌતિક રાશિઓની જોડી(ઓ) કે જે સમાન પરિમાણો ધરાવે છે,તે છે

  • A
    રેનોલ્ડ્સ નંબર અને ઘર્ષણાંક
  • B
    ગુપ્ત ઉષ્મા અને ગુરુત્વાકર્ષણીય સ્થિતિમાન
  • C
    ક્યુરી અને પ્રકાશ તરંગની આવૃત્તિ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓની જોડીના પરિમાણો સમાન નથી?

$CGS$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $4 \, g \, cm^{-3}$ છે. જો એક નવી એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ $10 \, cm$ અને દળનો એકમ $100 \, g$ હોય,તો તે પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું થશે?

નીચેનામાંથી કોનું પરિમાણ બાકીના ત્રણ કરતા અલગ છે?

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓની જોડીનું પારિમાણિક સૂત્ર સમાન નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ કોઈપણ ભૌતિક રાશિ એક કરતા વધુ એકમ ધરાવી શકે છે.
$(B)$ કોઈપણ ભૌતિક રાશિ માત્ર એક જ પારિમાણિક સૂત્ર ધરાવે છે.
$(C)$ એક કરતા વધુ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવી શકે છે.
$(D)$ આપણે ફક્ત સમાન પરિમાણ ધરાવતી અભિવ્યક્તિઓનો જ સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ.
સાચા વિધાનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo