કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

  • A
    $[CoBr(NH_3)_5]SO_4$ અને $[CoSO_4(NH_3)_5]Br$ $\Rightarrow$ આયનીકરણ સમઘટકતા
  • B
    $[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ $\Rightarrow$ બંધન (Linkage) સમઘટકતા
  • C
    $[Cr(H_2O)_4(NO_2)_2]Cl$ અને $[Cr(H_2O)_4(ONO)_2]Cl$ $\Rightarrow$ બંધન (Linkage) સમઘટકતા
  • D
    $[Cr(H_2O)_5Cl]Cl_2$ અને $[Cr(H_2O)_4Cl_2] \cdot Cl \cdot H_2O$ $\Rightarrow$ જલીય (Hydrate) સમઘટકતા

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ બોહર મેગ્નેટોન $(\mu_B)$ માં ....... છે.

નીચેના પૈકી કયું પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે?

Difficult
View Solution

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni$ નો પરમાણુ ક્રમાંક = $28$)

$Fe^{3+}$ આયન સાથે $CN^{-}$ લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ હશે.

નીચેનામાંથી કયા સંકીર્ણનું ચુંબકીય મોમેન્ટ (માત્ર સ્પિન) શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo