મોટર કારના ભાગો પર ક્રોમિયમનું પોલિશ કરવામાં આવે છે કારણ કે પાણી અને ક્રોમિયમ વચ્ચેનો સંપર્કકોણ

  • A
    $0^\circ$
  • B
    $90^\circ$
  • C
    $90^\circ$ કરતા ઓછો છે
  • D
    $90^\circ$ કરતા વધારે છે

Explore More

Similar Questions

એક પ્રવાહી ઘન પદાર્થને સંપૂર્ણપણે ભીંજવે છે. પૂરતી લાંબી નળીમાં પ્રવાહીની સપાટી (મેનિસ્કસ) કેવી હશે?

પ્રવાહીમાં દ્રાવ્ય અશુદ્ધિ ઉમેરવાથી,સંપર્કકોણ

જો $S_1, S_2$ અને $S_3$ અનુક્રમે પ્રવાહી-હવા,ઘન-હવા અને ઘન-પ્રવાહી આંતરપૃષ્ઠો પરના તણાવ હોય,અને $\theta$ એ ઘન-પ્રવાહી આંતરપૃષ્ઠ પરનો સંપર્કકોણ હોય,તો:

કેશિકા નળીમાં પ્રવાહી (પારો) મેનિસ્કસ બહિર્ગોળ હશે જો સંપર્ક કોણ

કેશિકા નળીમાં પ્રવાહીની સપાટી (મેનિસ્કસ) બહિર્ગોળ હશે,જો સંપર્કકોણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo