મોરપીંછ જેવો વાદળી (peacock blue) રંગ પ્રકાશના કયા બે રંગોના સંપાત થવાથી બને છે?

  • A
    વાદળી અને લાલ
  • B
    વાદળી અને લીલો
  • C
    લાલ અને લીલો
  • D
    વાદળી અને પીળો

Explore More

Similar Questions

અંધબિંદુને (blind spot) શા માટે તેવું કહેવામાં આવે છે?

માનવ આંખ વસ્તુનું પ્રતિબિંબ તેના કયા ભાગ પર રચે છે?

કિરણ આકૃતિઓ દોરો જે $(i)$ લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખ અને $(ii)$ ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ દર્શાવે છે.

કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના કિરણના વક્રીભવનને દર્શાવતી સ્વચ્છ આકૃતિ દોરો અને તેના પર આપાતકોણ અને વિચલનકોણ દર્શાવો.

$(a)$ વાતાવરણમાં વક્રીભવન કેવી રીતે થાય છે? તારાઓ કેમ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી?
$(b)$ પૃથ્વી પરથી અવલોકન કરતા સૂર્ય પર વાતાવરણીય વક્રીભવનની કોઈપણ બે અસરો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo