ભૌતિક રાશિ $A = \frac{P^3 Q^2}{\sqrt{R} S}$ ના માપનમાં રાશિઓ $P, Q, R$ અને $S$ માં પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે $0.5\%, 1\%, 3\%$ અને $1.5\%$ છે. $A$ ના મૂલ્યમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........... $\%$ થશે.

  • A
    $8.5$
  • B
    $6.0$
  • C
    $7.5$
  • D
    $6.5$

Explore More

Similar Questions

સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T = 2\pi \sqrt{\frac{l}{g}}$ છે. $l$ નું માપેલ મૂલ્ય $20.0 \text{ cm}$ છે જે $1 \text{ mm}$ ની ચોકસાઈ સાથે જાણીતું છે,અને $1 \text{ s}$ ના રિઝોલ્યુશનવાળી કાંડા ઘડિયાળનો ઉપયોગ કરીને લોલકના $100$ દોલનો માટેનો સમય $90 \text{ s}$ મળે છે. $g$ ના નિર્ધારણમાં ચોકસાઈ ........ $\%$ છે.

એક પ્રયોગમાં, પ્રવાહીના સ્નિગ્ધતા ગુણાંક ($mPa \cdot s$ માં) $2.62, 2.68, 2.58, 2.57, 2.54$ અને $2.55$ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. પ્રવાહીના સ્નિગ્ધતા ગુણાંકના નિર્ધારણમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે?

એક વિદ્યુતપ્રવાહ ધારિત વાહક ઓહ્મના નિયમનું $(V = RI)$ પાલન કરે છે. જો વાહકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $I = (5 \pm 0.2) \text{ A}$ હોય અને ઉત્પન્ન થતો વોલ્ટેજ $V = (60 \pm 6) \text{ V}$ હોય, તો અવરોધ $R$ માં પ્રતિશત ત્રુટિ શોધો.

સાપેક્ષ ત્રુટિ એટલે શું? આંશિક ત્રુટિની વ્યાખ્યા આપો.

એક વિદ્યાર્થીએ $Y = \frac{M g L^{3}}{4 b d^{3} \delta}$ સૂત્રનો ઉપયોગ કરીને યંગ મોડ્યુલસ નક્કી કર્યો. $g$ નું મૂલ્ય $9.8 \, m/s^2$ લેવામાં આવ્યું છે, જેમાં કોઈ નોંધપાત્ર ભૂલ નથી. તેના અવલોકનો નીચે મુજબ છે:
ભૌતિક રાશિલઘુત્તમ માપશક્તિ અને અવલોકિત મૂલ્ય
દળ $(M)$$1 \, g$ અને $2 \, kg$
સળિયાની લંબાઈ $(L)$$1 \, mm$ અને $1 \, m$
સળિયાની પહોળાઈ $(b)$$0.1 \, mm$ અને $4 \, cm$
સળિયાની જાડાઈ $(d)$$0.01 \, mm$ અને $0.4 \, cm$
અવનમન $(\delta)$$0.01 \, mm$ અને $5 \, mm$

તો $Y$ ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo