એક ગ્રહ પર સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો હશે,જેનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા ત્રણ ગણા છે?

  • A
    $3 \sqrt{2}$ સેકન્ડ
  • B
    $\sqrt{3}$ સેકન્ડ
  • C
    $2 \sqrt{3}$ સેકન્ડ
  • D
    $2 \sqrt{2}$ સેકન્ડ

Explore More

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે ($N$ માં)?

યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(a)$ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધતા ગુરુત્વપ્રવેગ વધે છે/ઘટે છે.
$(b)$ પૃથ્વીની અંદર ઊંડાઈ વધતા ગુરુત્વપ્રવેગ વધે છે/ઘટે છે (પૃથ્વીને સમાન ઘનતા ધરાવતો ગોળો ધારો).
$(c)$ ગુરુત્વપ્રવેગ એ પૃથ્વીના દળ/પદાર્થના દળથી સ્વતંત્ર છે.
$(d)$ પૃથ્વીના કેન્દ્રથી $r_{2}$ અને $r_{1}$ અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેની સ્થિતિઊર્જાના તફાવત માટે $-G M m(1 / r_{2}-1 / r_{1})$ સૂત્ર એ $m g(r_{2}-r_{1})$ સૂત્ર કરતા વધુ/ઓછું સચોટ છે.

જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય $10 \ m/s^2$ હોય,તો પૃથ્વીના કેન્દ્ર પર તેનું મૂલ્ય $m/s^2$ માં કેટલું હશે? (ધારો કે પૃથ્વી $R$ મીટર ત્રિજ્યા ધરાવતો સમાન ઘનતાનો ગોળો છે.)

સમાન સરેરાશ ઘનતા ધરાવતા બે ગોળાકાર ગ્રહો ધ્યાનમાં લો. બીજો ગ્રહ પ્રથમ ગ્રહ કરતા $8$ ગણો દળદાર છે. બીજા ગ્રહના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો પ્રથમ ગ્રહના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ સાથેનો ગુણોત્તર કેટલો થાય?

$\text{પૃથ્વીની સપાટીથી } 4 R_E \text{ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે } (\,ms^{-2} \text{ માં)? (જ્યાં } R_E \text{ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ } g = 10 \,ms^{-2} \text{ છે):}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo