એક સાદા લોલક જેની લંબાઈ $L$ છે,તેને એક વાહનની છત પરથી લટકાવવામાં આવ્યું છે. આ વાહન $\alpha$ ખૂણાવાળા ઢળતા સમતલ પર ઘર્ષણ વગર નીચે તરફ ગતિ કરે છે,તો તેના દોલનનો આવર્તકાળ કેટલો થશે?

  • A
    $2\pi \sqrt {\frac{L}{{g\cos \alpha }}} $
  • B
    $2\pi \sqrt {\frac{L}{{g\sin \alpha }}} $
  • C
    $2\pi \sqrt {\frac{L}{g}} $
  • D
    $2\pi \sqrt {\frac{L}{{g\tan \alpha }}} $

Explore More

Similar Questions

એક સાદા લોલકનો આવર્તકાળ $2 \, sec$ છે. જો તેની લંબાઈ $4$ ગણી કરવામાં આવે,તો તેનો આવર્તકાળ ..... $\sec$ થશે.

એક સાદા લોલકના નાના દોલનનો આવર્તકાળ $T$ છે. પ્રવાહીની ઘનતા અને લોલકના ગોળાની ઘનતાનો ગુણોત્તર $\rho$ $(\rho < 1)$ છે. જ્યારે ગોળાને પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે તેના નાના દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

Difficult
View Solution

સરળ લોલકના આવર્તકાળ $(T)$ અને લંબાઈ $(l)$ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

એક માણસ કાંડા ઘડિયાળ અને લોલક ઘડિયાળ લઈને $TV$ ટાવર પર ચઢે છે. કાંડા ઘડિયાળ અને લોલક ઘડિયાળ અકસ્માતે ટાવરની ટોચ પરથી નીચે પડે છે. તો:

$g$ જેટલા અચળ પ્રવેગથી નીચે જતી લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ કેટલો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo