પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ એ એક એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ $DNA$ શૃંખલાઓનું એમ્પ્લીફિકેશન (વર્ધન) ઇન વિટ્રો (પાત્રમાં) કરવામાં આવે છે. આ વિધાન

  • A
    સાચું છે
  • B
    ખોટું છે
  • C
    ક્યારેક $(a)$ અને ક્યારેક $(b)$
  • D
    $(a)$ કે $(b)$ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

Elution (ઈલ્યુશન) એટલે શું?

યજમાનમાં પુન:સંયોજિત $DNA$ ની પ્રતિકૃતિ બનાવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$mRNA$ સાયલેન્સિંગ (નિષ્ક્રિયકરણ) ......... તરીકે ઓળખાય છે.

પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન માનવ ખોપરી શોધી કાઢી. તેની સાથે ખોપરીની ચામડીનો એક નાનો ટુકડો જોડાયેલો હતો. તેમાંથી માત્ર થોડું જ $DNA$ મેળવી શકાયું હતું. જો આ પ્રાચીન માનવના જનીનોનું વિશ્લેષણ કરવું હોય,તો આ અર્કમાંથી પૂરતા પ્રમાણમાં $DNA$ મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

નીચેનામાંથી પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo