નીચે દર્શાવેલ અમુક તત્વોની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવતા ઓર્બિટલ ડાયાગ્રામનો ભાગ જુઓ. તેમાંથી કયું પાઉલીના અપવર્જનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે?

  • A
    માત્ર $A$
  • B
    માત્ર $C$
  • C
    $B$ અને $D$
  • D
    $A, B$ અને $D$

Explore More

Similar Questions

$Ne$ થી $Ca$ તરફ જેમ કેન્દ્રિય વીજભાર વધે છે,તેમ કક્ષકીય ઊર્જામાં શું ફેરફાર થાય છે?

$Cr$ ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (ક્વોન્ટમ આંક)List-$II$ (કક્ષક)
$A$. $n = 2, l = 1$$I$. $3d$
$B$. $n = 4, l = 0$$II$. $2p$
$C$. $n = 5, l = 3$$III$. $4s$
$D$. $n = 3, l = 2$$IV$. $5f$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ શું દર્શાવે છે?

$2s$ ઓર્બિટલ માટે નોડલ કેન્દ્રો (રેડિયલ નોડ્સ) ની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo