બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો છે ($\,V$ માં)?

  • A
    $17$
  • B
    $14$
  • C
    $12$
  • D
    $8$

Explore More

Similar Questions

$i$ નું મૂલ્ય એમ્પીયર એકમમાં કેટલું છે?

Difficult
View Solution

જો આપેલ આકૃતિમાં એમિટર $2 \, A$ નું માપન દર્શાવે,તો $R$ નું મૂલ્ય $\Omega$ માં શોધો.

નીચે આપેલ સર્કિટ આકૃતિમાં,$E = 4\,V, r = 1\,\Omega$ અને $R = 45\, \Omega$ હોય,તો એમીટર $A$ નું રીડિંગ કેટલું હશે?

$200\Omega$ અને $400\Omega$ ના બે અવરોધોને $100\text{ V}$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. $200\text{ V}, 100\text{ W}$ રેટિંગ ધરાવતો એક બલ્બ $400\Omega$ ના અવરોધને સમાંતર જોડવામાં આવ્યો છે. બલ્બ પરનો પોટેન્શિયલ ડ્રોપ (વોલ્ટેજ) . . . . . . $\text{V}$ છે.

જો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘન આકારના વાયર ફ્રેમની દરેક ધારનો અવરોધ $R$ હોય,તો બિંદુ $1$ અને $7$ વચ્ચેનો અવરોધ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo