એક તંત્રની સ્થિતિ ઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. તંત્ર પર લાગતું બળ $F(x)$ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જ્યારે રબર બેન્ડને $x$ જેટલા અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે તે $F = ax + bx^2$ જેટલું પુનઃસ્થાપક બળ લગાડે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. રબર બેન્ડને તેની મૂળ સ્થિતિથી $L$ જેટલા અંતરે ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો.

$200\,g$ દળ ધરાવતું એક પદાર્થ $XY$ સમતલમાં ગતિ કરે છે. જ્યારે પદાર્થ $(0, 0)$ થી $(1, 2)$ સુધી સ્થાનાંતરિત થાય ત્યારે તેના પર લાગતા બળ $\vec F = (2x\hat i + y\hat j)$ દ્વારા કરવામાં આવેલ કાર્ય ............... $unit$ થશે.

એક પદાર્થ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય આલેખમાં દર્શાવ્યા મુજબ છે. $20 \, m$ જેટલું પ્રારંભિક અંતર કાપવા માટે થયેલું કુલ કાર્ય કેટલું છે ($ \, J$ માં)?

એક કણ પર $\vec{F} = (-6x^3 \hat{i}) \ N$ બળ લગાડતાં કણનું $x = 4 \ m$ થી $x = -2 \ m$ સ્થાનાંતર થાય છે. બળ દ્વારા થતું કાર્ય .......... $J$ થશે.

આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવેલ છે. $x = 1 \; cm$ થી $x = 5 \; cm$ સુધી પદાર્થના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા અર્ગ (erg) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo