બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું સ્થિતિમાન કોઈપણ બિંદુ $(x, y, z)$ પર $V = 3x^2 + 5$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x, y$ મીટરમાં છે અને $V$ વોલ્ટમાં છે. $(-2, 1, 0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $+12 \ Vm^{-1}$
  • B
    $-12 \ Vm^{-1}$
  • C
    $+17 \ Vm^{-1}$
  • D
    $-17 \ Vm^{-1}$

Explore More

Similar Questions

વિદ્યુત સ્થિતિમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર મુકેલા $2 \ C$ ના વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ $N$ માં શોધો.

Difficult
View Solution

એક વીજભારિત ગોળાકાર દડાની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V = b - ar^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે; $a$ અને $b$ અચળાંકો છે. તો,દડાની અંદર વીજભાર ઘનતા કેટલી હશે?

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા મીટરમાં) પર વિદ્યુત સ્થિતિમાન $V = 5x^2$ વોલ્ટ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, 2, 3) \text{ m}$ પર વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E} = $ . . . . . . $\text{N/C}$ છે.

આપેલ આકૃતિ માટે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ......... $V/m$ થાય.

Difficult
View Solution

સ્થિતિમાન પ્રચલન (Potential Gradient) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo