$^{235}U$ ના વિખંડનનો ઉપયોગ કરતા રિએક્ટરમાં મળતો પાવર $1000 \text{ kW}$ છે. પ્રતિ કલાક $^{235}U$ નો દળ ક્ષય ............ $\mu g$ છે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $1$

Explore More

Similar Questions

ઝડપી બ્રીડર એટોમિક રિએક્ટરમાં .......

વિધાન : ${}^{35}Cl$ નો ઉપયોગ ફ્યુઝન ઉર્જા માટે બળતણ તરીકે કરવો શક્ય નથી.
કારણ : ${}^{35}Cl$ ની બંધન ઉર્જા ખૂબ ઓછી છે.

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. તો:

નિયંત્રિત ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ જણાવો. અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ જણાવો.

પરમાણુ સંલયન (Nuclear fusion) નીચેનામાંથી કઈ જોડી માટે સામાન્ય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo