જ્યારે એક ઇલેક્ટ્રિક મોટરને $220 \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તેનો પાવર $242 \ W$ છે. જ્યારે મોટરને $200 \ V$ પર ચલાવવામાં આવે છે,ત્યારે તેના દ્વારા ખેંચાતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

  • A
    $1.21$
  • B
    $1.1$
  • C
    $1.5$
  • D
    $1$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પરિપથ $8$ અલગ-અલગ અવરોધોનો બનેલો છે. જ્યારે $R_1 = 4\,\,\Omega$ હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચેનો અવરોધ $2\,\,\Omega$ મળે છે. હવે જો $R_1$ ને $6\,\,\Omega$ ના અવરોધ વડે બદલવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય અને દિશા શું છે?

એક ફિલામેન્ટ બલ્બ $(500 \,W, 100 \,V)$ ને $230 \,V$ ના મુખ્ય સપ્લાયમાં વાપરવાનો છે. જ્યારે એક અવરોધ $R$ ને શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તે સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને બલ્બ $500 \,W$ પાવર વાપરે છે. $R$ નું મૂલ્ય .................. $\Omega$ છે.

આપેલ પરિપથમાં,દરેક અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($A$ માં)

$2 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષનું emf,$998 \ \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. માપવામાં આવેલ emf માં ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo