કણાભસૂત્ર અને હરિતકણમાં $DNA$ ની હાજરી કઈ ઉત્કલ્પનાને સમર્થન આપે છે?

  • A
    કણાભસૂત્ર અને હરિતકણ બંને સ્વતંત્ર મુક્તજીવી સજીવો તરીકે ઉદ્ભવ્યા હતા
  • B
    ગ્લાયકોલિસિસ કણાભસૂત્ર અને હરિતકણ બંનેમાં થાય છે
  • C
    $ATP$ નું ઉત્પાદન કણાભસૂત્ર અને હરિતકણ બંનેમાં થાય છે
  • D
    કણાભસૂત્ર અને હરિતકણ કોષકેન્દ્રથી સ્વતંત્ર રીતે અર્ધીકરણ અને સમભાજન પામે છે

Explore More

Similar Questions

કોષમાં હાજર કુલ ઉત્સેચકોમાંથી આશરે કેટલા ઉત્સેચકો કણાભસૂત્રમાં જોવા મળે છે ($\%$ માં)?

નીચેનામાંથી કઈ અંગિકા બેવડા પટલથી આવરિત છે?

નીચેનામાંથી શેમાં કણાભસૂત્ર જોવા મળે છે?

શ્વસન ઉત્સેચકો નીચેનામાંથી કઈ અંગિકામાં હાજર હોય છે?

કણાભસૂત્ર (Mitochondria) એ શેનું સ્થાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo