આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુનું દબાણ અને કદ $P-V$ આલેખમાં બદલાય છે. વાયુનું તાપમાન ........

  • A
    $A$ થી $B$ તરફ જતાં વધશે
  • B
    $B$ થી $C$ તરફ જતાં વધશે
  • C
    આ ફેરફારો દરમિયાન અચળ રહેશે
  • D
    $D$ થી $A$ તરફ જતાં ઘટશે

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુને $A$ થી $B$,$B$ થી $C$ અને ત્યારબાદ પાછા $A$ સુધી લઈ જવામાં આવે છે. આ ફેરફાર માટે તેના કદનો તાપમાન સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $A$ આગળ તેનું દબાણ $P_{0}$ અને કદ $V_{0}$ છે. તો,આંતરિક ઉર્જા:

આકૃતિમાં દર્શાવેલ $PV$ આલેખ મુજબ,એક થરમૉડાઇનેમિક તંત્રને અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ સુધી માર્ગ $ACB$ પર લઈ જવામાં આવે છે અને માર્ગ $BDA$ દ્વારા અવસ્થા $A$ માં પાછું લાવવામાં આવે છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય નીચેનામાંથી કયા ક્ષેત્રફળ દ્વારા આપી શકાય?

આદર્શ વાયુ ચક્રનો $P-V$ આલેખ નીચે દર્શાવેલ છે. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયાઓ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

આકૃતિમાં એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓએ દબાણ અને કદ નીચે મુજબ છે:
$P_A = 3 \times 10^{4} \text{ Pa}, V_A = 2 \times 10^{-3} \text{ m}^3, P_B = 8 \times 10^{4} \text{ Pa}, V_D = 5 \times 10^{-3} \text{ m}^3.$
$AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600 \text{ J}$ ઉષ્માનો વધારો થાય છે અને $BC$ પ્રક્રિયામાં $200 \text{ J}$ ઉષ્માનો વધારો થાય છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર શોધો. ($\text{ J}$ માં)

Difficult
View Solution

એક એન્જિન આકૃતિમાં દર્શાવેલ ચક્ર દ્વારા મોનોએટોમિક આદર્શ વાયુને લઈ જઈને કાર્ય કરે છે. એન્જિનની ટકાવારી કાર્યક્ષમતા $.......\%$ ની નજીક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo