આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનું દબાણ $A$ થી $B$ સુધી કદ સાથે રેખીય રીતે બદલાય છે. જો વાયુને કોઈ ઉષ્મા આપવામાં આવતી નથી કે તેમાંથી લેવામાં આવતી નથી,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $............\,J$ હશે.

  • A
    $6$
  • B
    $0$
  • C
    $-4.5$
  • D
    $4.5$

Explore More

Similar Questions

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,આકૃતિમાં દર્શાવેલ કેટલાક બિંદુઓ માટે દબાણ અને કદ $P_A = 3 \times 10^4 \, Pa$,$V_A = 2 \times 10^{-3} \, m^3$,$P_B = 8 \times 10^4 \, Pa$,અને $V_D = 5 \times 10^{-3} \, m^3$ છે. પ્રક્રિયા $AB$ માં $600 \, J$ ઉષ્મા અને પ્રક્રિયા $BC$ માં $200 \, J$ ઉષ્મા તંત્રને આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. $A$ અને $B$ ના તાપમાનનો ગુણોત્તર શોધો.

એક આદર્શ એકપરમાણ્વીય વાયુના $3$ મોલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. $1, 2, 3$ અને $4$ તરીકે ચિહ્નિત થયેલ વિવિધ અવસ્થાઓમાં વાયુનું તાપમાન અનુક્રમે $400 \ K, 700 \ K, 2500 \ K$ અને $1100 \ K$ છે. પ્રક્રિયા $1-2-3-4-1$ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે? (સાર્વત્રિક વાયુ અચળાંક $R$ છે)

આપેલ $P-V$ આલેખમાં કયા વક્રો અનુક્રમે સમોષ્મી અને સમતાપી પ્રક્રિયા દર્શાવે છે?

$P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક સિસ્ટમને ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય $.........\,J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo