એક વસ્તુની કિંમતમાં $30 \%$ નો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક $10 \%$ ના બે ક્રમિક વળતર આપવામાં આવે છે. અંતે,વસ્તુની કિંમતમાં શું ફેરફાર થાય છે?

  • A
    $5.3 \%$ નો ઘટાડો
  • B
    $3 \%$ નો વધારો
  • C
    $5.3 \%$ નો વધારો
  • D
    $10 \%$ નો વધારો

Explore More

Similar Questions

રમણ,મનન અને કમલ ભાગીદારો છે અને એક વ્યવસાયમાં એવી રીતે રોકાણ કરે છે કે રમણ કુલ રોકાણના $\frac{2}{5}$ ભાગનું રોકાણ કરે છે અને મનન કુલ રોકાણના $\frac{3}{8}$ ભાગનું રોકાણ કરે છે. તો રમણ,મનન અને કમલના નફાનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

કેટલીક વસ્તુઓ $6$ ના $Rs. 5$ લેખે ખરીદવામાં આવી અને $5$ ના $Rs. 6$ લેખે વેચવામાં આવી. તો નફાની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

જ્યારે વેચાણ કિંમતમાં $Rs. 162$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે $19 \%$ ની ખોટ $17 \%$ ના નફામાં ફેરવાય છે. વસ્તુની મૂળ કિંમત (Cost Price) $Rs.$ માં શોધો.

Difficult
View Solution

$A$,$B$ ને $20 \%$ ના નફા સાથે સાયકલ વેચે છે અને $B$,$C$ ને $25 \%$ ના નફા સાથે વેચે છે. જો $C$ એ $Rs. 1500$ ચૂકવ્યા હોય,તો $A$ એ તેના માટે કેટલા $Rs.$ ચૂકવ્યા હશે?

એક વેપારી તેની વસ્તુઓની કિંમત તેની મૂળ કિંમત (Cost Price) કરતા $30\%$ વધારે અંકિત કરે છે અને પછી તેના પર $15\%$ વળતર આપે છે. તે વસ્તુની મૂળ કિંમત કેટલી હશે જેના પર તેને $₹84$ નો નફો થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo