ચોક્કસ ઘટનાની સંભાવના ........ છે.

  • A
    $2$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $6$

Explore More

Similar Questions

એક કંપનીએ યાદચ્છિક રીતે $4000$ ઘરો પસંદ કર્યા અને ઘરની આવક અને ઘરમાં ટેલિવિઝન સેટની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા માટે સર્વેક્ષણ કર્યું. મેળવેલી માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે:
માસિક આવક (રૂપિયામાં) ઘર દીઠ ટેલિવિઝનની સંખ્યા
$0, 1, 2, 2$ થી વધુ
$< 10000$ $20, 80, 10, 0$
$10000-14999$ $10, 240, 60, 0$
$15000-19999$ $0, 380, 120, 30$
$20000-24999$ $0, 520, 370, 80$
$25000$ અને તેથી વધુ $0, 1100, 760, 220$

કોઈપણ ટેલિવિઝન ન ધરાવતા ઘરની સંભાવના શોધો.

એક કલાકમાં શહેરના મંદિરની સામેથી પસાર થતા વાહનોની માહિતી નીચે મુજબ છે:
વાહનનો પ્રકારબે પૈડાંવાળાત્રણ પૈડાંવાળાચાર પૈડાંવાળા
આવૃત્તિ$90$$35$$25$

મંદિર પાસેથી પસાર થતું વાહન બે પૈડાંવાળું હોય તેની સંભાવના શોધો.

તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં કામદારોની ઉંમર નીચે મુજબ વહેંચાયેલી છે:
ઉંમર (વર્ષમાં) $20-29$ $30-39$ $40-49$ $50-59$ $60$ અને તેથી વધુ
કામદારોની સંખ્યા $38$ $27$ $86$ $46$ $3$

જો કોઈ વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે વ્યક્તિની ઉંમર $40$ વર્ષ કે તેથી વધુ હોય તેની સંભાવના શોધો.

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ કોઈપણ ઘટના $A$ ની સંભાવના $P(A)$ માટે $0 < P(A) < 1$ છે.
$(2)$ માર્ચ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના $\frac{1}{7}$ છે.
$(3)$ જો ઘટના $A$ ઉદ્ભવવાની સંભાવના $\frac{3}{7}$ હોય,તો ઘટના $A$ ન ઉદ્ભવવાની સંભાવના $\frac{4}{7}$ છે.

એક વિસ્તારમાં $700$ મહિલાઓમાંથી $280$ મહિલાઓ નોકરી કરે છે. તે મહિલાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી મહિલા નોકરી કરતી હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo