કોઈપણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં $5$ સોમવાર હોય તેની સંભાવના .......... છે.

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $1$

Explore More

Similar Questions

એક ઘટના બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેની સંભાવના કોની સૌથી નજીક છે?

બિન-લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ ગુરુવાર હોય તેની સંભાવના ............ છે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો.

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. $4$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધો.

સૂર્ય પશ્ચિમમાં આથમવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo