જે પ્રક્રિયા દ્વારા ભારે ન્યુક્લિયસ હળવા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે તેને શું કહેવામાં આવે છે?

  • A
    વિખંડન (Fission)
  • B
    $ \alpha $-ક્ષય
  • C
    સંલયન (Fusion)
  • D
    શૃંખલા પ્રક્રિયા

Explore More

Similar Questions

$_1^2H + _1^3H \to _2^4He + n$ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં,બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિ ઊર્જા $7.7 \times 10^{-14} \, J$ છે. પ્રક્રિયા શરૂ કરવા માટે વાયુને કેટલા તાપમાને ગરમ કરવો જોઈએ? $[k = 1.38 \times 10^{-23} \, J/K]$

જો ${ }_{92}^{236} U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય, તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસોનું વિખંડન થવું જોઈએ?

$236$ દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસના ક્ષય દરમિયાન $E$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ મુક્ત થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી કુલ ઉર્જા કેટલી હશે?

હાઇડ્રોજન બોમ્બ નીચેનામાંથી કઈ ઘટના પર આધારિત છે?

$220$ દળ ક્રમાંક ધરાવતું એક ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર છે અને તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. જો પ્રક્રિયાનું $Q$ મૂલ્ય $5.5 \ MeV$ હોય,તો આલ્ફા કણની ગતિઊર્જાની ગણતરી કરો. ($MeV$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo