આસૃતિ (Osmosis) ની પ્રક્રિયામાં શાનો સમાવેશ થાય છે?

  • A
    અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા દ્રાવ્યનું વહન
  • B
    અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા દ્રાવકનું વહન
  • C
    અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા દ્રાવણનું વહન
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ આસૃતિ (Osmosis)
$(2)$ આસૃતિદાબ (Osmotic pressure)

દ્રાવ્ય અણુઓના જલીયકરણ (hydration) દ્વારા નીચેનામાંથી શું પ્રભાવિત થાય છે?

કોષમાંથી બહિઃઆસૃતિ (exosmosis) દ્વારા પાણી ક્યારે બહાર આવે છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ પાણીના વહન માટે $Apoplast$ (અપદ્રવ્યપથ) / $Symplast$ (સંદ્રવ્યપથ) માર્ગમાં કોઈ અવરોધ હોતો નથી.
$(2)$ જો બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત હોય,તો તેને $Hypotonic$ (અધોસાંદ્ર) / $Hypertonic$ (અધિસાંદ્ર) કહે છે.

જો કોઈ કોષને ખાંડના દ્રાવણમાં મૂકતા તેનું કદ ઘટે છે,તો તે દ્રાવણ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo