$DNA$ દ્વારા $mRNA$ અને $mRNA$ દ્વારા પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને અનુક્રમે શું કહેવામાં આવે છે?

  • A
    ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) અને ટ્રાન્સલેશન (ભાષાંતર)
  • B
    ટ્રાન્સલેશન (ભાષાંતર) અને ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન)
  • C
    $mRNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ
  • D
    $mRNA$ અને પ્રોટીનનું પ્રતિકૃતિ

Explore More

Similar Questions

પ્રત્યાંકન એકમ (Transcription unit) પર ટૂંકી નોંધ લખો.

$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ ઉત્સેચક જે $DNA$ શૃંખલા પર ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ઉદ્દીપિત કરે છે,તેને શું કહે છે?

$DNA$ માં નીચેનામાંથી કયું પ્રત્યાંકન એકમનો ભાગ નથી?

$m-RNA$ નું સંશ્લેષણ એટલે

$Statement A$: સુકોષકેન્દ્રીઓમાં ઉત્પન્ન થતું પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ કોઈપણ ફેરફાર કે પ્રક્રિયા વગર ભાષાંતરિત (translate) થાય છે.
$Statement B$: મનુષ્યોમાં $hnRNA$ માં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo