નીચે આપેલી પ્રક્રિયામાં નીપજ $(C)$ શું છે:
$CH_3-CH_2-CH_2-Br$ $\xrightarrow[\Delta]{KOH_{(alc)}} A$ $\xrightarrow{HBr} B$ $\xrightarrow[KOH_{(aq)}]{\Delta} C$

  • A
    પ્રોપેન$-1-$ઓલ
  • B
    પ્રોપીન
  • C
    પ્રોપાઇન
  • D
    પ્રોપેન$-2-$ઓલ

Explore More

Similar Questions

ઇથાઇલ આલ્કોહોલના $K_2Cr_2O_7$ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

ઇથેનોલનું ઉત્પાદન,ભૌતિક ગુણધર્મો,ઉપયોગ અને તેના વિકૃતિકરણ વિશે લખો.

$NaOH$ અને આયોડિનને નીચેનામાંથી કોની સાથે ગરમ કરવાથી આયોડોફોર્મ મેળવી શકાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મળતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

વિધાન : આલ્કોહોલનું એસિડિક ઝીઓલાઇટ્સની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં નિર્જલીકરણ થાય છે.
કારણ : ઝીઓલાઇટ્સ છિદ્રાળુ ઉદ્દીપકો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo