જ્યારે ગ્લિસરોલ $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનતી નીપજ છે -

  • A
    $1,2,3-$ટ્રાયક્લોરોપ્રોપેન
  • B
    ગ્લિસરો મોનોક્લોરોહાઇડ્રિન
  • C
    ગ્લિસરો ડાયક્લોરોહાઇડ્રિન
  • D
    આ તમામ

Explore More

Similar Questions

જ્યારે આલ્કોહોલ સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયું મધ્યવર્તી સંયોજન બને છે?

જ્યારે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $t-$બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું હશે?

આલ્કોહોલનો $H-X$ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?
$(I) \; CH_2 = CH - OH$
$(II) \; CH_2 = CH - CH_2OH$
$(III) \; CH_3 - CH_2 - OH$
$(IV) \; CH_3 - CH(OH) - CH_3$

Difficult
View Solution

ઓક્સિજન ધરાવતું એક કાર્બનિક સંયોજન ઓક્સિડેશન પામીને માત્ર એક જ કાર્બનિક નીપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ બનાવે છે,જેનું આણ્વીય દળ $14$ એકમ જેટલું વધારે છે. આ કાર્બનિક સંયોજન કયું છે?

$413 \ K$ તાપમાને ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo