નીચેની પ્રક્રિયાની નીપજ શું હશે?

  • A
    trans$-2-$bromocyclohexanol ના એનાન્ટિઓમર્સનું મિશ્રણ.
    Option A
  • B
    $1,2-$dibromocyclohexane અને $2-$bromocyclohexanol નું મિશ્રણ.
    Option B
  • C
    $3-$bromocyclohexene અને $3-$hydroxycyclohexene નું મિશ્રણ.
    Option C
  • D
    $1,2-$dibromocyclohexane અને $1,2-$cyclohexanediol નું મિશ્રણ.
    Option D

Explore More

Similar Questions

જ્યારે $2-$બ્યુટાઇનને $H_2/$ લિન્ડલરના ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ તરીકે સંયોજન $X$ મળે છે અને જ્યારે તેને $Na/liq. NH_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મુખ્ય નીપજ તરીકે $Y$ મળે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રોપીનનું ઓઝોનોલિસિસ કરવાથી મળતી નીપજો ઓળખો.

બ્યુટ$-2-$ઈન ની આલ્કલાઇન $KMnO_4$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી એસિડિફિકેશન કરતા શું મળે છે?

$(CH_3)_3CH$ $\xrightarrow{KMnO_4} X$ $\xrightarrow[573 \ K]{Cu} Y$
$Y$ માં $sp^3$ અને $sp^2$ કાર્બનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ઈથાઈલ ફિનાઈલ એસિટિલીન ($1$-ફિનાઈલ-બ્યુટ-$1$-આઈન) નું આંશિક રીતે નિષ્ક્રિય કરેલા પેલેડાઈઝ્ડ ચારકોલ (લિન્ડલર ઉદ્દીપક) સાથે રિડક્શન કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo