કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાની નીપજ/નીપજો કઈ છે?

  • A
    એમોનિયા અને હાઈડ્રોજન
  • B
    માત્ર એમોનિયા
  • C
    માત્ર નાઈટ્રેટ
  • D
    એમોનિયા અને ઓક્સિજન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વનસ્પતિ જૂથો જમીનની ફળદ્રુપતા વધારવા માટે અત્યંત ઉપયોગી છે?

નીચેનામાંથી કયું/કયા ડાયઝોટ્રોફ્સ (diazotrophs) છે?

નીચેનામાંથી કયું મુક્તજીવી,જારક અને અપ્રકાશસંશ્લેષી નાઇટ્રોજન સ્થાપક છે?

નીચેનામાંથી કયું જનીન જૈવિક નાઈટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે?

નાઈટ્રોજન સ્થાપન માટે જરૂરી ઊર્જા $...........$ માંથી મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo