નીચેની પ્રક્રિયાઓમાં મળતી નીપજો $A$ અને $B$ અનુક્રમે કઈ છે?
$3 ROH + PCl_3 \rightarrow 3 RCl + A$
$ROH + PCl_5 \rightarrow RCl + HCl + B$

  • A
    $POCl_3$ અને $H_3 PO_4$
  • B
    $H_3 PO_4$ અને $POCl_3$
  • C
    $H_3 PO_3$ અને $POCl_3$
  • D
    $POCl_3$ અને $H_3 PO_3$

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં આલ્કાઈલ હેલાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી ઓછી પસંદ કરવામાં આવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી સ્વાર્ટ્સ પ્રક્રિયા ઓળખો:

બ્યુટેનોનાઇટ્રીલ $(CH_3CH_2CH_2CN)$ નીચેનામાંથી કોને $KCN$ સાથે ગરમ કરવાથી બનાવી શકાય છે?

પ્રયોગશાળામાં પ્રાથમિક અથવા દ્વિતીયક આલ્કાઈલ હેલાઈડમાંથી નાઈટ્રોઆલ્કેન કોની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો:
$CH_2=CH_2 \xrightarrow[(i) X]{(ii) Y} CH_3CH_2I$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo