વિધાન $p \rightarrow \sim( p \wedge \sim q )$ એ કોના સમકક્ષ છે?

  • A
    $(\sim p) \vee q$
  • B
    $q$
  • C
    $(\sim p) \wedge q$
  • D
    $(\sim p) \vee (\sim q)$

Explore More

Similar Questions

આપેલ વિધાન માટે,જરૂરી અને પર્યાપ્ત શરતો ઓળખો.
$t:$ જો તમે $80 \, km/h$ થી વધુ ઝડપે વાહન ચલાવો છો,તો તમને દંડ થશે.

વિધાન "સંખ્યા એકી સંખ્યા છે જો અને માત્ર જો તે $3$ વડે વિભાજ્ય હોય." નું નિષેધ શું થાય?

નીચે આપેલા સંયુક્ત વિધાનના ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે તપાસો.
સંખ્યા $3$ અવિભાજ્ય છે અથવા તે એકી છે.

જો $p$: વરસાદ પડી રહ્યો છે અને $q$: વાતાવરણ ખુશનુમા છે,તો "વરસાદ પણ નથી પડી રહ્યો અને વાતાવરણ પણ ખુશનુમા નથી" નું સાંકેતિક સ્વરૂપ શું છે?

વિધાન $q \wedge (\sim p \vee \sim r)$ નું નિષેધ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo