$ZnSO_{4}$, $AlCl_{3}$ અને $AgNO_{3}$ ના $1 \ M$ દ્રાવણનું અલગ-અલગ સંપૂર્ણ વિદ્યુતવિભાજન કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કયા ગુણોત્તરમાં હશે?

  • A
    $2: 3: 1$
  • B
    $2: 1: 1$
  • C
    $2: 1: 3$
  • D
    $2: 2: 1$

Explore More

Similar Questions

$AlCl_3$ ના દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $13.5 \ g$ $Al$ જમા થાય છે. જરૂરી ફેરાડેની સંખ્યા કેટલી હશે?

નીચેનાને જોડો અને કેથોડ પર વિવિધ ધાતુઓને જમા કરવા માટે જરૂરી વીજળીના જથ્થા ($C \ mol^{-1}$ માં) માટે સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$a. \ Ag^{+}$ $i. \ 386000 \ C \ mol^{-1}$
$b. \ Mg^{2+}$ $ii. \ 289500 \ C \ mol^{-1}$
$c. \ Al^{3+}$ $iii. \ 96500 \ C \ mol^{-1}$
$d. \ Ti^{4+}$ $iv. \ 193000 \ C \ mol^{-1}$

$1 \ g$ $Na$ ધાતુને તેના આયનોમાંથી મેળવવા માટે કેટલા કુલંબ વિદ્યુતની જરૂર પડે ($C$ માં)? (પરમાણ્વીય દળ $Na = 23$)

જ્યારે $9.65 \ A$ વિદ્યુતપ્રવાહને $1.0 \ h$ માટે એસિડિક માધ્યમમાં નાઈટ્રોબેન્ઝીનમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતા $p$-એમિનોફિનોલનું પ્રમાણ .............. $g$ છે.

સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $108 \ g$ સિલ્વર જમા કરવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo