એક ગોલકની ત્રિજ્યા $2r$ હોય,તો તેનું ઘનફળ કેટલું થશે?

  • A
    $\frac{4}{3} \pi r^{3}$
  • B
    $\frac{32}{3} \pi r^{3}$
  • C
    $\frac{8 \pi r^{3}}{3}$
  • D
    $4 \pi r^{3}$

Explore More

Similar Questions

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો: જો એક ગોલકને સમઘનમાં અંતર્ગત કરવામાં આવે,તો સમઘનનું ઘનફળ અને ગોલકના ઘનફળનો ગુણોત્તર $6: \pi$ થશે.

$21\, cm$ વ્યાસ ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

એક લંબઘનના એક શિરોબિંદુ પર મળતી ત્રણ પાસપાસેની સપાટીઓનું ક્ષેત્રફળ અનુક્રમે $4000 \, cm^2$,$2000 \, cm^2$ અને $3200 \, cm^2$ છે. લંબઘનના પરિમાણો અને ઘનફળ શોધો.

$5000$ ની વસ્તી ધરાવતા એક નાના ગામને દરરોજ વ્યક્તિ દીઠ $75$ લિટર પાણીની જરૂર પડે છે. ગામમાં $40 \, m \times 25 \, m \times 15 \, m$ માપની એક ઓવરહેડ ટાંકી છે. આ ટાંકીનું પાણી કેટલા દિવસ ચાલશે?

દરેક લોખંડના પોલા બોક્સનું માપ $30 \, cm \times 15 \, cm \times 10 \, cm$ છે. આવા $60$ બોક્સ ધરાવતા કાર્ટનનું ઘનફળ કેટલું થાય? ($m^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo