$\frac{763}{3} \, m^{2}$ પૃષ્ઠફળ ધરાવતા ગોલકની ત્રિજ્યા $\ldots \ldots \ldots m$ છે. $(\pi = 3.14)$

  • A
    $4.5$
  • B
    $9$
  • C
    $2.25$
  • D
    $3$

Explore More

Similar Questions

$45 \, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતી ડોલના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે $28 \, cm$ અને $7 \, cm$ છે. ડોલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થાય?

બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ છે.

વિજ્ઞાન મેળા માટે,એક વિદ્યાર્થીએ $10 \,cm$ ત્રિજ્યા અને $40 \,cm$ ઊંચાઈ ધરાવતા નળાકાર આકારનું એક મોડેલ તૈયાર કર્યું છે,જેના બંને છેડા $26 \,cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુ વડે બંધ છે. તે કેટલા લિટર પાણી સમાવી શકે?

$15 \, cm$ ત્રિજ્યા અને $25 \, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo