$Na^{+}$ આયનની ત્રિજ્યા $95 \ pm$ છે અને $Cl^{-}$ આયનની ત્રિજ્યા $181 \ pm$ છે। $NaCl$ માં $Na^{+}$ નો સવર્ગ આંક (coordination number) જણાવો.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    અનુમાનિત નથી

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં $CH_4$ અને $H_2$ ના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. મિથેન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

$20 \ mL$ વાયુ $A$ અને $10 \ mL$ વાયુ $B$ એક છિદ્રાળુ પટલમાંથી અલગ-અલગ $1 \ minute$ માં પ્રસરણ પામે છે. જો $B$ ની બાષ્પ ઘનતા $x$ હોય,તો $A$ ની બાષ્પ ઘનતા કેટલી હશે?

${100\,^o}C$ અને $1\ L$ પર,જો પ્રવાહી પાણીની ઘનતા $1.0\ g\ cm^{-3}$ હોય અને પાણીની વરાળની ઘનતા $0.0006\ g\ cm^{-3}$ હોય,તો તે તાપમાને $1\ L$ વરાળમાં પાણીના અણુઓ દ્વારા રોકાયેલ કદ .................. $cm^3$ છે.

$27\,^{\circ}C$ તાપમાને અને $760\, torr$ દબાણે $He$ અને $O_2$ વાયુના મિશ્રણની ઘનતા $0.543\, g\, dm^{-3}$ છે. તો મિશ્રણમાં $He$ નું દળથી ટકાવાર પ્રમાણ શોધો.

$STP$ પર $0.48 \, g$ $O_2$ વાયુ એક છિદ્રાળુ પડદામાંથી $1200 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં $CO_2$ વાયુનું કેટલા $mL$ કદ પ્રસરણ પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo