દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇનો વિસ્તાર કેટલો છે?

  • A
    $10\ \mathring A$ થી $100\ \mathring A$
  • B
    $3,900\ \mathring A$ થી $7,800\ \mathring A$
  • C
    $8,000\ \mathring A$ થી $10,000\ \mathring A$
  • D
    $10,000\ \mathring A$ થી $15,000\ \mathring A$

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$List-$II$
$(a)$ પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈ$(i)$ ઉષ્માવરણ (Thermosphere)
$(b)$ પૃથ્વીની સપાટીથી $70\, km$ ઊંચાઈ$(ii)$ મધ્યાવરણ (Mesosphere)
$(c)$ પૃથ્વીની સપાટીથી $180\, km$ ઊંચાઈ$(iii)$ સમતાપાવરણ (Stratosphere)
$(d)$ પૃથ્વીની સપાટીથી $270\, km$ ઊંચાઈ$(iv)$ ક્ષોભાવરણ (Troposphere)

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો માટે તરંગલંબાઇનો વિસ્તાર . . . . . . છે.

પ્રકાશ વિશે ટૂંકી નોંધ લખો.

વિદ્યુતચુંબકીય તરંગો વિશે ટૂંકમાં માહિતી લખો.

નીચેનામાંથી કયા વિકિરણની આવૃત્તિ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo