વાયુ $A$ ના પ્રસરણનો દર વાયુ $B$ કરતા $\sqrt{5}$ ગણો વધારે છે. જો $A$ નું મોલર દળ $x \ g \ mol^{-1}$ હોય, તો $B$ નું મોલર દળ $(\text{in } g \ mol^{-1})$ કેટલું થશે ($x$ માં)?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $16$
  • D
    $25$

Explore More

Similar Questions

વાયુના માપી શકાય તેવા ગુણધર્મો કયા છે?

$360 \ cm^3$ હાઇડ્રોકાર્બન $30$ મિનિટમાં પ્રસરણ પામે છે, જ્યારે સમાન પરિસ્થિતિમાં $360 \ cm^3$ $SO_2$ વાયુ એક કલાકમાં પ્રસરણ પામે છે. હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

બે કણો વચ્ચેના $London$ બળોની આંતરક્રિયા ઉર્જા $r^{x}$ ના પ્રમાણમાં છે,જ્યાં $r$ એ કણો વચ્ચેનું અંતર છે. $x$ નું મૂલ્ય શું છે?

ઉત્કલનબિંદુ એટલે શું? ઉત્કલનબિંદુને અસર કરતા પરિબળો સમજાવો.

જો $4 \ g$ ઓક્સિજન ખૂબ જ સાંકડા છિદ્રમાંથી પ્રસરણ પામે,તો સમાન પરિસ્થિતિમાં કેટલો હાઇડ્રોજન પ્રસરણ પામશે? (in $g$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo