પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ નો વેગ,વેગ સમીકરણ $\text{rate} = k[NO]^2[Cl_2]$ દ્વારા આપવામાં આવે છે. વેગ અચળાંકનું મૂલ્ય શેના દ્વારા વધારી શકાય છે?

  • A
    તાપમાન વધારીને
  • B
    $NO$ ની સાંદ્રતા વધારીને
  • C
    $Cl_2$ ની સાંદ્રતા વધારીને
  • D
    આ બધું કરીને.

Explore More

Similar Questions

પ્રક્રિયા $X \rightleftharpoons Y$ માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના પૂર્વ-ઘાતાંકીય અવયવો સમાન છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું હશે?

$298 \text{ K}$ થી નિરપેક્ષ તાપમાનમાં $10 \text{ K}$ નો વધારો થતાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ કેટલી હશે?

જ્યારે અચળ તાપમાને અને સમાન સાંદ્રતાએ ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા,$E_a$ ઘટે છે,ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

એક ઉષ્માશોષક પ્રક્રિયા $A \to B$ માટે સક્રિયકરણ ઊર્જા $15 \ kcal/mol$ અને પ્રક્રિયાની એન્થાલ્પીમાં ફેરફાર $5 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા $B \to A$ માટે સક્રિયકરણ ઊર્જા ......... $kcal/mol$ છે.

હાઇડ્રોકાર્બનનું વિઘટન $k = (5.5 \times 10^{11} \text{ s}^{-1}) e^{\frac{-28000 \text{ K}}{T}}$ સમીકરણને અનુસરે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા . . . . . . $\text{kJ mol}^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $R = 8.3 \text{ J K}^{-1} \text{ mol}^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo