$5: 4$ ના ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવતા શું મળે ($\%$ માં)?

  • A
    $12.5$
  • B
    $40$
  • C
    $80$
  • D
    $125$

Explore More

Similar Questions

એક મશીનની કિંમતમાં દર વર્ષે $10 \%$ ના દરે ઘટાડો થાય છે. તે $3$ વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. જો તેની વર્તમાન કિંમત $₹ 8748$ હોય,તો તેની ખરીદ કિંમત કેટલી હતી?

એક અધિકારીના પગારમાંથી $10\%$ ઘરના ભાડા તરીકે કાપવામાં આવે છે,બાકીનામાંથી $15\%$ તે બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે અને બાકી રહેલી રકમના $10\%$ તે કપડાં પાછળ ખર્ચે છે. આ ખર્ચ પછી તેની પાસે $₹ 1377$ બાકી રહે છે. તો તેનો પગાર કેટલો હશે?

Difficult
View Solution

$0.6 \%$ એ કયો અપૂર્ણાંક છે?

$x \%$ ના $y + y \%$ ના $x = ?$

એક પરીક્ષામાં રાજાએ $76 \%$ ગુણ મેળવ્યા અને સીમાએ $480$ ગુણ મેળવ્યા. પરીક્ષાના મહત્તમ ગુણ એ રાજા અને સીમાએ મેળવેલા કુલ ગુણના સરવાળા જેટલા છે. તો રાજાએ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo