હાઇડ્રોજન પરમાણુની પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જિત સૌથી લાંબી અને સૌથી ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $\frac{144}{63}$
  • B
    $\frac{25}{9}$
  • C
    $\frac{9}{25}$
  • D
    $\frac{63}{144}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n = 3$ થી $n = 1$ અવસ્થામાં સંક્રમણ થવાથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ મળે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણથી પ્રાપ્ત થશે?

બામર શ્રેણીમાં દ્રશ્યમાન રેખાઓની સંખ્યા કેટલી છે?

હાઇડ્રોજન વર્ણપટમાં પ્રથમ બામર રેખાની તરંગલંબાઇ ($n = 3$ થી $n = 2$) $660\,nm$ લેતા,બીજી બામર રેખાની ($n = 4$ થી $n = 2$) તરંગલંબાઇ ....$nm$ થશે.

હાઇડ્રોજન વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સૌથી મોટી તરંગલંબાઇ $122 \ nm$ છે. હાઇડ્રોજન વર્ણપટના ઇન્ફ્રારેડ વિભાગમાં સૌથી નાની તરંગલંબાઇ (નજીકના પૂર્ણાંકમાં) કેટલી હશે ($nm$ માં)?

જો $\lambda_1$ અને $\lambda_2$ અનુક્રમે લાયમન અને પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ હોય,તો $\lambda_2 : \lambda_1$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo